Sunday 5 April 2020

ત કુરો ? (આકાશ નાયક દ્વારા ડો.પ્રમિતા મુખર્જી મલ્લિકની અંગ્રેજી કવિતાનો ગુજરાતી અનુવાદ)

કવિતા  
ગુજરાતી અનુવાદ - આકાશ નાયક

(મુખ્ય પૃષ્ઠ પર આવો- bejodindia.blogspot.com /  દર 12 કલાકે જોતા રહો - FB+ Bejod)       
 

જો, મેં તને પ્રેમ નથી કર્યો તો શું ?
તારા સિવાય અન્યને પ્રેમ કરવાનું
    વિચાર્યુ હોય તો ય શું?
જો હું તારી દ્રષ્ટિનો અસ્વીકાર કરું તો શું?
મેં તને પ્રેમ નથી કર્યો તો શું?

શા માટે તે મને ઊચું આસન આપ્યું છે?
જ્યાં હું સામાન્ય રીતે જીવી ન શકું
જ્યાં મારે સમજવું પડે કે તું વ્યસ્ત છે
જ્યારે મારી સાથે હોય છે ત્યારે શું તારો સમય વેડફાય છે !

મેં તને પ્રેમ નથી કર્યો તો શું?
કદાચ , મેં તારા સિવાય અન્ય કોઇ ને પ્રેમ કરવાનું વિચાર્યું હોય તો ય શું?
જો હું અબોલ હોત તો?
તને સમજી ન શકી હોત તો?
તને ભાવહીન જોતી હોત તો ય શું?
શા માટે તે તારા આભિજાત વર્તનથી મને અભિભૂત કરી દીધી?

શા માટે તારા ગેરવર્તનને સારાપણાથી
હું ઢાંકી દઉ છું
શા માટે હું હંમેશાં સાચું કરૂં છું?
શા માટે હું લુચ્ચી નથી
ને છળ - કપટના પાસાથી રમતી નથી?

કદાચ, આપણે કાર્યભાર ભૂલી જઈએ તો?
ને, મસ્તી કરીએ તો શું?
કદાચ આપણે મુક્ત હોઈએ તો?
ને આપણે કલ્પતરુની છાયામાં હોઈએ તો?

મેં તને પ્રેમ નથી કર્યો તો શું?
કદાચ, મેં તારા સિવાય અન્ય કોઈને 
પ્રેમ કરવાનું વિચાર્યુ હોય તોય શું?
જો હું તારી દ્રષ્ટિનો અસ્વીકાર કરું તો શું?
મેં તને પ્રેમ નથી કર્યો તો શું?
.....

WHAT IF?

Original poem in English- Dr.Paramita Mukherjee Mullick

What if I didn't love you?
What if I thought of loving someone else other than you?
What if I didn't endorse your view?
What if I didn't love you?

Why have you kept me on such a high pedestal?
Where I can't be ordinary.
Where I can't be the real me.
Where I have to understand you are busy.
Where spending time with me means you are lazy.

What if I didn't love you?
What if I thought of loving someone else other than you?
What if I was dumb?
What if I didn't understand you
And look at you with an expression numb?

Why have you kept me mesmerized with your goodness?
Why do I always outweigh your virtue with your vice?
Why do I always do the right?
Why don't I get bad and play a game of dice?

What if we could forget work?
What if we could be a free lark?
What if we would be free?
What if we were under the wishing tree?

What if I didn't love you?
What if I thought of loving someone else other than you?
What if I didn't endorse your view?
What if I didn't love you?
......

મૂડ઼ કવિતા....ડો.પારામિતા મુખર્જી 'મલ્લિક'
Original poem in English - Dr. Paramita Mukherjee Mullick
ગુજરાતી અનુવાદ...આકાશ નાયક
Translated in Gujarati by - Akash Nayak
Email ID of Akash Nayak - naik4459@gmail.com
Email ID of Dr. Paramita - mukherjeeparamita@hotmail.com
Posted by Hemant Das 'Him' with consent of the poet.


Thursday 26 March 2020

ત કુરો ? / (આર.જે. આરતી દ્વારા ડો.પરમિતા મુખર્જી મલ્લિકની અંગ્રેજી કવિતાનો કચ્છી અનુવાદ)

ત કુરો ?
(કચ્છી અનુવાદ)

(મુખ્ય પૃષ્ઠ પર આવો- bejodindia.blogspot.com /  દર 12 કલાકે જોતા રહો - FB+ Bejod)



ત કુરો ?

જ આંઉ તૉકે ન ચાઇંઆ ત કુરો ?
જ આંઉ તો સિવા બે કે ચાહેજો વિચારીયા ત કુરો ?
જ તોજો નજરિયો, મુકે ન ભાસધો વે ત કુરો ?
જ આંઉ તો કે ન ચાઇંઆ ત કુરો?

તૂં મુકે ઈતરો મથે કૉ ચડ઼ાય આય?
ક આંઉ સેજ કૉ નિતી ભની સઞા ?
આંઉ પિંઢ પિંઢ જી નિતી ભની સઞા ?
કૉ મૂકે સધાય સમજણું પૅતો, ક તૂં કમ મેં અઇંયે ?
મૂં ભેગો વખત ગૂધારણૂં ઈ તોજે ભેપરવા થેજી નિસાની કીં થૈ સગે ?

જ આંઉ તૉકે ન ચાઇંઆ ત કુરો ?
જ આંઉ તૉ સિવા બે કે ચાહેજો વિચારીયા ત કુરો ?
આંઉ ગૂંગી થૈ વિના ત કુરો ?
આંઉ તોકે ન સમજી સગા ત કુરો ?
આંઉ તૉકે નૅરીંયા ને સૂઞ થૈ વિના ત કુરો ?

તૉજી મિડ઼ે હસીમાઇએથી તૂં કૂલા મૂંકે વસ મેં કરેગિણે આય ?
કૉ મૂંકે સધા તોજી ખામીંયે કિના તૉજી ખાસાઇયુ જજીયું ડિસજેંતિયું ?
સધા આંઉ જ કૉ સચી વાં ?

આંઉ કડે કીં પણ ખોટો કૉ નિતી કરી સઞા ?
આંઉ કડે ગૂજી રાંધ કૉ નિતી રમી સઞા ?
જ પાં કમ ભુલી વિનું ત કુરો ?
જ પાં આજ઼ાધ પખી ભનૂં ત કુરો ?
જ પાં મુક્ત ભનૂં ત કુરો ?
જ પાં કલ્પવૃક્ષ જી છાંઈ મેં વૂં ત કુરો ?

જ આંઉ તૉકે ન ચાઇંઆ ત કુરો ?
જ આંઉ તો સિવા બે કે ચાહેજો વિચારીયા ત કુરો ?
જ તોજો નજરિયો મુકે ન ભાસધો વે ત કુરો ?
જ આંઉ તૉકે ન ચાઇંઆ ત કુરો ?
.......


WHAT IF?

- Dr.Paramita Mukherjee Mullick

What if I didn't love you?
What if I thought of loving someone else other than you?
What if I didn't endorse your view?
What if I didn't love you?

Why have you kept me on such a high pedestal?
Where I can't be ordinary.
Where I can't be the real me.
Where I have to understand you are busy.
Where spending time with me means you are lazy.

What if I didn't love you?
What if I thought of loving someone else other than you?
What if I was dumb?
What if I didn't understand you
And look at you with an expression numb?

Why have you kept me mesmerized with your goodness?
Why do I always outweigh your virtue with your vice?
Why do I always do the right?
Why don't I get bad and play a game of dice?

What if we could forget work?
What if we could be a free lark?
What if we would be free?
What if we were under the wishing tree?

What if I didn't love you?
What if I thought of loving someone else other than you?
What if I didn't endorse your view?
What if I didn't love you?
......
મૂડ઼ કવિતા....ડો.પરમિતા મુખર્જી 'મલ્લિક'
Original poem in English - Dr. Paramita Mukherjee Mullick
અનુવાધ....આર.જે. આરતી સૈયા'હીરાંશી'
Translated into Kutchchhi by - RJ Aarti Saiya 'Hiranshi'
Email ID of RJ Aarti - saiyaaarti@gmail.com
Email ID of Dr. Paramita - mujherjeeparamita@hotmail.com

Posted by Hemant Das 'Him' with consent of the poet.

Thursday 31 October 2019

ટ્રેન અને પતંગિયું / કવિ - આકાશ નાયક. (Train and Butterfuly / Poet - Akash Naik)

   ટ્રેન         
(મુખ્ય પૃષ્ઠ પર આવો- bejodindia.blogspot.com /  દર 12 કલાકે જોતા રહો - FB+ Today)



સ્થળાંતરે શ્વાસો થંભે
ગતિમાન ફક્ત ટ્રેન
દરેક શ્વાસ સ્તબ્ધ
સ્થળો બદલાયા કરે
એ જ આખું ચક્ર નિતનવુ
ટ્રેન આગળ વધે
ડુંગરા ઝરણાં ખીણ અગમમા આંગળી ચીંધે
રચાતી તેજ – છાયાની માયા
હું જોઉં ન જોઉં
અચાનક 
શ્વાસ ગતિમાન 
ને ટ્રેન સ્થિર

Train    
     Translated by- Hemang Desai        
     .
Breaths grind to a halt during journeys
Just the train in motion

Every breath frozen stiff
Places keep changing
It’s the same old circle, yet drawn anew
The train moves on
Hills, streams, dales point a finger
In distant abstract 
Forms a chiaroscuro of maya
I catch a fleeting glimpse
Suddenly
Breaths pick momentum
The train stock-still.


પતંગિયું

ઉડ્યું પીળું પતંગિયું સોનેરી આભા સાથે
પહોંચ્યું નદી કાંઠે hu
જરીક વિસામો લઈ 
માટીની સોડમ સાથે જઈ ચઢ્યું કાંચનારની ઘટામાં
ટપક્યું નીલરંગી ઝાકળ, મુલાયમ પાંખ પર
હળવેકથી પ્રસારી ચંચળતા
પહોંચ્યું ગિરીગુફાની ગુજમા :
બુદ્ધં શરણં ગચ્છામિ
ધમૅ શરણં ગચ્છામિ
સંઘં શરણં ગચ્છામિ
બેઠું પતંગિયું બુદ્ધની પાની પર
ખંખેરી પાંખથી સોનેરી આભા
જોયું વિશ્વ : અનંતમાં ગરકતુ
બિડાયાં ચક્ષુ.

    Butterfly      
 Translated by -  Gopika Jadeja

In a golden luster the yellow butterfly flew
And reached the riverside
It paused a little
Then carrying the fragrance of the soil
It flew to the branches of the Kachanar tree
A drop of dew, blue
Fell on its wings, it’s velvet wings
Soft, spreading its lightnes
It reached the reverberating cave :
Buddham  Sharanam  gacchami
Dharmam Sharanam gacchami
Sangham Sharanam gacchami
The butterfly rested on Buddha's foot
Shook the golden light of its wings
Looked at the world, drowning in infinity
And Eyelids ascend on the eyes for 'Nirvan'.
....
કવિ -  આકાશ નાયક
કવિનો ઇમેઇલ - naik4459@gmail.com
પ્રતિસાદ માટે ઇમેઇલ - editorbejodindia@yahoo.com
Posted by Hemant Das 'Him' with consent of the author.





Saturday 8 June 2019

સતીશ વ્યાસ રચિત ગુજરાતી નાટક "લાફ્ટર સ્ટેશન" હેઠળ વાચિક અભિનયનું પ્રદર્શન - 7.6.2019 ના રોજ અંધેરી (મુંબઈ) માં સંપન્ન

દરેક હાસ્ય પાછળ છુપાવેલો હોય છે, આટલું ગંભીર વિષય
Read the main article (in English) - Click here  / हिन्दी में पढ़िए - यहाँ क्लिक कीजिए



ગુજરાતી નાટક કાર્યક્રમ "લાફ્ટર સ્ટેશન" સતીશ વ્યાસ દ્વારા 7.6.2019 ના રોજ અંધેરી (મુંબઇ) ના ભાવન કૉલેજના મકાનમાં સ્થિત એસપી જૈન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટના ઓડિટોરિયમમાં લખવામાં આવ્યું હતું અને દિગ્દર્શિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ, વાર્તાલાપની ભૂમિકા પર આધારિત, છ નાટકો વાંચો, જે સંપૂર્ણ પ્રેક્ષકો સાથે ગીચ ભીડવાળા સભાગૃહમાં સાંભળ્યું હતું. આ વાર્તાઓ  પ્રાર્થનાસભા, લગ્નભેટ, ઇનામ, સંસ્કૃત સ્કોલર કન્યા શિયાળાની સવાર અને મમ્મીનાં મેરેજ. (ઇંગલિશ માં બ્લોગના મુખ્ય પૃષ્ઠ પર વિગતવાર વાર્તા ચર્ચા)

દરેક નાટક હાસ્યથી ભરેલો હતો અને પ્રેક્ષકો હસતાં હસતા હતા, પરંતુ ખાસ વાત એ હતી કે દરેક નાટકમાં સમાજ માટે આવશ્યક સંદેશાઓ હોય છે અને દરેક હાસ્ય પાછળ છુપાવેલો હોય છે, આટલું ગંભીર વિષય પણ શું તે આપણા માટે વિચારવા માટે દબાણ કરે છે.

કલાકારોએ તેમની નિયમિત સંવાદ દ્વારા પોતાને વ્યક્ત કરવાની ક્ષમતાને રજૂઆત પણ કરી. વાતચીતના સમયે, તેમના ચહેરા પણ બને છે જેમ કે તેઓ આંગિક  તરીકે કામ કરે છે કારણ કે જ્યાં સુધી તમે અંદરથી કોઈ અનુભૂતિ અનુભવતા નથી, તમે અભિનય વિશે જાણતા નથી. આ બધા કલાકારો પાત્રમાં સામેલ હતા અને અભિનય કલાકારો તરીકે અભિનય કર્યો હતો.

સતીશ વ્યાસ આ પ્રસ્તુતિના દિગ્દર્શક અને લેખક હતા અને એક કલાકાર હતા જે અભિનેતા અભિનેતા હતા:  મીનળ પટેલ, રક્ષા દેસાઈ, કેયુરી શાહ, નમ્રતા પાઠક, ચેતન ધંધાની, અને રાજુલ દિવાન લેખન, નિર્માણ અને રજૂઆત સતીશ વ્યાસ

આ અર્થપૂર્ણ નાટકોની લેખન માટે સતીશ વ્યાસ અભિનંદન અને અભિનેતાઓ અને અભિનેત્રીઓ માટે પાત્ર છે, જે અભિનય માટે પણ તેમની પ્રતિભાને વખાણવા પાત્ર છે, પ્રેક્ષકોને તેમના સંદેશાવ્યવહાર ચૂકવણીઓના આધારે ત્રણ કલાક સુધી બંધ રાખવામાં આવે છે.
.....


સમીક્ષક - હેમંત દાસ 'હિમ'
ફોટો -  બેજોડ  ઇન્ડિયા  બ્લોગ
પ્રતિભાવ માટે ઇમેઇલ આઈડી - editorbejodindia@yahoo.com
નોટ -  આ લેખના લેખક અને અનુવાદક, હેમંત દાસ 'હિમમ' પાસે ગુજરાતીની સાચી અને સંપૂર્ણ  માહિતી 
નથી.  તેથી ભૂલ માટે માફ કરો
Note- The writer and translator of this article is not proficient in Gujarati language so the 
error(s) if any, is regretted.



કલાકારોના નામ બદલાઈ ગયા છે. અહેવાલ જુઓ

Thursday 23 May 2019

અદશ્ય / કવયિત્રી - આભા દવે (अदृश्य / कवयित्री - आभा दवे)

અદશ્ય 

બાદડો ની ઓટ થી
પુકારી ને કોઈ કહ રહીઉ છે
હૂં તેજ છૂ  જે ને તમે
મંદિરો માં શોધો છો
અને પૂજો છો ભક્તિ ભાવથી
પણ હું તો આકાશ ના અનંત છોર ત્યાં સુધી વ્યાપ્ત છું
બધી દિશાઓ માં
ગમે તે મને ઓળખી લો
ને હંસી ને મારું સ્વાગત કરો
અમે તમને તાજં મણિશુ
પુતાની (આપણી)  બાંહે ફૈલાવીને 
તમારા ગમો ને  પુતાના  માં લઇ ને
તમને નવૂ જીવન આપવા માટે
નઈ  પ્રભાત ના સાથે .
...


अदृश्य

बादलों की ओट से
पुकार कर कोई कह रहा है
मैं वही हूँ जिसे तुम
मंदिरों में खोजते हो
और पूजते हो भक्ति भाव से
पर मैं तो आकाश के अनंत छोर 
तक व्याप्त हूँ सारी दिशाओं में
गर हो सके तो मुझे पहचान लो 
और मुस्कुरा कर रोज मेरा स्वागत करो
मैं तुम्हें वहीं मिलूँगा अपनी बाँहें फैलाए 
तुम्हारे गमों को अपने में समेटे हुए 
तुम को नया जीवन देने के लिए
 नए प्रभात के साथ ।


મારું મન

મારું મન મને કહે છે
તું જ્યાં છે ત્યાં જ રહ

તું ગર ખોવાઈ ગયું
હું તને ક્યાં શોધીશ

વિચારોના ભંવર ઘણા છે
મનના ગાગરમાં સુતેલા પડ્યા છે 
ખબરના પડે ક્યારે જાગી જાય
તમે પોતાને પહેચાની ને
આગળ વધો
સત્યનામાર્ગ ચાલીને
પોતાનો ભવિષ્ય ઉજ્જવળ કરો 
તમારા અંદર છુપાયેલી છે
અદભૂત શક્તિ
તમે તેને પહેચાની લો
ને ખોવાઈ જાવ તેના આનંદમાં
જ્યાં પ્રેમ નું અદભુત સાગર લહેરાઈ રહ્યું છે

ને મન ના દરિયા ને પોકારી રહ્યું છે
આવીને મળી જા જ્યાંથી ફરી કંઈ  જવાઈ નહીં.
 ત્યાં ઈશ્વર અને પ્રેમનું સ્વરૂપ એક જ છે.


मेरा मन

मेरा मन मुझसे कहता है
तुम जहाँ हो वहीं रहो
तुम अगर खो गए
मैं तुम्हें कहाँ ढूँढूंगा
विचारों के भंवर कई हैं
जो मन के गागर में सोए पड़े हैं
पता नहीं कब जाग जाएँ
तुम अपने आप को पहचान के आगे बढ़ो
सत्य के मार्ग पर चलकर 
अपना भविष्य उज्जवल करो
तुम्हारे अंदर छुपी हुई है अद्भुत शक्ति
तुम उसे पहचान लो और उसके
आनंद में खो जाओ
जहाँ पर प्रेम का अद्भुत सागर लहरा रहा है 
और मन की नदीको पुकार रहा है 
आकर मिल जाओ
जहाँ से फिर कहीं जाना नहीं होता
वहाँ पर ईश्वर और  प्रेम का स्वरूप एक ही है ।
...

મૂળ ગુજરાતી ગઝલ -  આભા દવે
હિન્દી અનુવાદ - આભા દવે
કવયિત્રીના ઇમેઇલ આઈડી - abhaminesh@gmail.com
પ્રતિક્રિયા માટે ઇમેઇલ આઈડી - editorbejodindia@yahoo.com
Never forget to visit the main page of Bejod India blog - Click here


For full report - Click here


Wednesday 22 May 2019

છે ઘણું સારું કે પૈસાથી ખુશી મળતી નથી / દિલીપ ઠક્કર 'દિલદાર ના ગઝલ (बात सच्ची है कि दौलत से खुशी मिलती नहीं,- दिलीप ठक्कर 'दिलदार' की गज़लें)

ગઝલ -1




 છે  ઘણું  સારું  કે  પૈસાથી  ખુશી મળતી  નથી,
દોસ્તો  મળતા  નથી   ને   દોસ્તી મળતી   નથી.

ત્યાં  સુધી અસ્તિત્વ એનું  હોય  છે સૌથી  અલગ,
જયાં સુધી બિનધાસ સાગર ને નદી મળતી નથી.

જે  તરફ હું  જાવ છું  એના જ દર્શન થાય છે,
મારું  ઘર  મળતું  નથી મારી ગલી મળતી નથી.

સમય એવો પણ હતો મારા વિના ચાલે જ ના,
ને  હવે  *'દિલદાર'*  ને  એ  બે  ઘડી મળતી  નથી.


गज़ल- 2

बात सच्ची है कि दौलत से खुशी मिलती नहीं,
दोस्त भी मिलते नहीं और दोस्ती मिलती नहीं!

तब तलक रह जाएगी सब से अलग हस्ती सिमट,
जब तलक बिंदास सागर से नदी मिलती नहीं!

हो गए दीदार जब नूरे -जहां का दफ़्अतन ,
घर मेरा मिलता नहीं, मेरी गली मिलती नहीं!

खानदानी हर बसर को नहीं हासिल यहां,
हो जहां उम्मीद, बेहतर जिंदगी मिलेती नहीं!

वक्त भी ऐसा गुजरा बिन मेरे चलता न था ,
और अब "दिलदार" से वो गुलछडी मिलती नहीं! 


ગઝલ 
---------
વાતમાં કઇ દમ નથી ,
ફૂલ છે ફોરમ નથી !

હાદસા છે કેટલા ,
આંખ સાને નમ નથી !

જિંદગીભર નફરતો ,
પ્યાર કાં હરદમ નથી !

દુશ્મનો ની શી જરૂર, 
દોસ્તો પણ કમ નથી! 

ના મળે ' દિલદાર ' કઇ ,
એનો પણ કો' ગમ નથી !

 गज़ल 
--------
ये भी गम तो कम नहीं,
गुल तो है शबनम  नहीं!

हादसे है बे हिसाब, 
आंख फिर भी नम नहीं!

बस मिली है नफ्रतें,
कोई भी हम दम नहीं!

दुश्मनों की क्या गरज,
दोस्त मेरे कम नहीं!

जो मिले "दिलदार" से,
ये खुशी है गम नहीं!
...

મૂળ ગુજરાતી ગઝલ -  દિલીપ ઠક્કર 'દિલદાર
હિન્દી કાવ્યાત્મકતા - દિલીપ ઠક્કર 'દિલદાર
કવિના ઇમેઇલ આઈડી - dilipt7@gmail.com
પ્રતિક્રિયા માટે ઇમેઇલ આઈડી - editorbejodindia@yahoo.com
Never forget to visit the main page of Bejod India blog - Click here

Poet with his friend and wife