Thursday 23 May 2019

અદશ્ય / કવયિત્રી - આભા દવે (अदृश्य / कवयित्री - आभा दवे)

અદશ્ય 

બાદડો ની ઓટ થી
પુકારી ને કોઈ કહ રહીઉ છે
હૂં તેજ છૂ  જે ને તમે
મંદિરો માં શોધો છો
અને પૂજો છો ભક્તિ ભાવથી
પણ હું તો આકાશ ના અનંત છોર ત્યાં સુધી વ્યાપ્ત છું
બધી દિશાઓ માં
ગમે તે મને ઓળખી લો
ને હંસી ને મારું સ્વાગત કરો
અમે તમને તાજં મણિશુ
પુતાની (આપણી)  બાંહે ફૈલાવીને 
તમારા ગમો ને  પુતાના  માં લઇ ને
તમને નવૂ જીવન આપવા માટે
નઈ  પ્રભાત ના સાથે .
...


अदृश्य

बादलों की ओट से
पुकार कर कोई कह रहा है
मैं वही हूँ जिसे तुम
मंदिरों में खोजते हो
और पूजते हो भक्ति भाव से
पर मैं तो आकाश के अनंत छोर 
तक व्याप्त हूँ सारी दिशाओं में
गर हो सके तो मुझे पहचान लो 
और मुस्कुरा कर रोज मेरा स्वागत करो
मैं तुम्हें वहीं मिलूँगा अपनी बाँहें फैलाए 
तुम्हारे गमों को अपने में समेटे हुए 
तुम को नया जीवन देने के लिए
 नए प्रभात के साथ ।


મારું મન

મારું મન મને કહે છે
તું જ્યાં છે ત્યાં જ રહ

તું ગર ખોવાઈ ગયું
હું તને ક્યાં શોધીશ

વિચારોના ભંવર ઘણા છે
મનના ગાગરમાં સુતેલા પડ્યા છે 
ખબરના પડે ક્યારે જાગી જાય
તમે પોતાને પહેચાની ને
આગળ વધો
સત્યનામાર્ગ ચાલીને
પોતાનો ભવિષ્ય ઉજ્જવળ કરો 
તમારા અંદર છુપાયેલી છે
અદભૂત શક્તિ
તમે તેને પહેચાની લો
ને ખોવાઈ જાવ તેના આનંદમાં
જ્યાં પ્રેમ નું અદભુત સાગર લહેરાઈ રહ્યું છે

ને મન ના દરિયા ને પોકારી રહ્યું છે
આવીને મળી જા જ્યાંથી ફરી કંઈ  જવાઈ નહીં.
 ત્યાં ઈશ્વર અને પ્રેમનું સ્વરૂપ એક જ છે.


मेरा मन

मेरा मन मुझसे कहता है
तुम जहाँ हो वहीं रहो
तुम अगर खो गए
मैं तुम्हें कहाँ ढूँढूंगा
विचारों के भंवर कई हैं
जो मन के गागर में सोए पड़े हैं
पता नहीं कब जाग जाएँ
तुम अपने आप को पहचान के आगे बढ़ो
सत्य के मार्ग पर चलकर 
अपना भविष्य उज्जवल करो
तुम्हारे अंदर छुपी हुई है अद्भुत शक्ति
तुम उसे पहचान लो और उसके
आनंद में खो जाओ
जहाँ पर प्रेम का अद्भुत सागर लहरा रहा है 
और मन की नदीको पुकार रहा है 
आकर मिल जाओ
जहाँ से फिर कहीं जाना नहीं होता
वहाँ पर ईश्वर और  प्रेम का स्वरूप एक ही है ।
...

મૂળ ગુજરાતી ગઝલ -  આભા દવે
હિન્દી અનુવાદ - આભા દવે
કવયિત્રીના ઇમેઇલ આઈડી - abhaminesh@gmail.com
પ્રતિક્રિયા માટે ઇમેઇલ આઈડી - editorbejodindia@yahoo.com
Never forget to visit the main page of Bejod India blog - Click here


For full report - Click here


No comments:

Post a Comment